स्त्री.
[ સં. ]
એ નામની એક શિરા. આ શિરા ડાબી અધિશ્રોણિકા સાધારણી શિરામાં લોહી ઠાલવે છે. તે મહાધમનીના બે વિભાગ થયા પહેલાં, તેની પાછલી બાજુ ઉપરથી નીકળે છે અને ત્રિકાસ્થિ તથા અનુત્રિકાસ્થિની આગલી બાજુએ મધ્યરેખામાં નીચે ઊતરે છે. તે ત્યાં આવેલા ઈંડા અને પિંગલાના મૂલભૂત, પક્ષીનાં નાના ઈંડા જેવા એક નાડીકંદને તેમ જ ગુદાને પોષણ આપે છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.