ત્રિકોણપરિગતકેંદ્ર

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

[ સં. ત્રિકોણ ( એક આકૃતિ ) + પરિ ( આસપાસ ) + ગત ( ગયેલું ) + કેંદ્ર ( મધ્યબિંદુ ) ]

અર્થ :

( ગણિત ) ત્રિકોણના ત્રણે કોણબિંદુઓમાં થઈને પસાર થાય એવી રીતે દોરેલા વર્તુળનું મધ્યબિંદુ.

Showing Results from :
Other Results :

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects