न.
[ સં. ત્રિકોણ ( એક આકૃતિ ) + બહિઃ ( બહાર ) + સ્પર્શિન્ ( અડનારૂં ) + વૃત્ત ( વર્તુળ ) ]
( ગણિત ) કોઈ પણ ત્રિકોણની બે બાજૂને વધારીને તેને સ્પર્શ કરે તેમ જ નહિ વધારેલી બાજૂને પણ સ્પર્શ કરે એવું વર્તુળ. આવાં ત્રણ વર્તુળ દોરી શકાય. તેના કેંદ્રને ત્રિકોણબહિઃસ્પર્શીવૃત્તકેંદ્ર કહે છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.