न.
[ સં. ]
( ગણિત ) ત્રિકોણની અંદર કાઢવામાં આવેલું વર્તુળ. તે એવી રીતે કાઢવામાં આવેલું હોય કે તે વર્તુળ ત્રિકોણની ત્રણે બાજૂને સ્પર્શ કરે અથવા ત્રણે બાજુઓ વર્તુળની સ્પર્શરેખા બને.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.