स्त्री.
એ નામની બે શિરાકુલ્યા માંહેની દરેક. તે અગ્નિમા અને પશ્ચિમા તરીકે ઓળખાય છે. તે જતૂકાસ્થિના પોષણિકાખાતની અનુક્રમે આગળ અને પાછળ વહેતી હોઈને બંને ત્રિકોણિકા શિરાસરિતાઓને પરસ્પર જોડે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.