થરમોપીલી

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

ગ્રીસના ઇશાન ખૂણામાં એટના પર્વત અને સમુદ્ર વચ્ચે આવેલો મશહૂર સાંકડો ઘાટ. તેને પીટીઆ પણ કહે છે. જ્યારે ઈ. સ. પૂર્વે ૪૮૦માં ઇરાનનો બાદશાહ ઝર્કિસઝ આ ઘાટમાં થઈ ને ગ્રીસ ઉપર ચડી આવતો હતો ત્યારે સ્પાર્ટાનો રાજા લીઓનીદાસ પોતાના ચુનંદા લડવૈયાઓને લઈ ને ઘાટનો બચાવ કરવા તેના મુખ આગળ આવી ખડો થયો. બાદશાહના ભાડૂતી લશ્કરનાં ટોળે ટોળાને આ સાંકડે રસ્તે થઈને પસાર થવાનું હતું. તેથી શૂરવીર લીઓનીદાસ અને તેના સાથીઓએ મરણિયા થઇ ને હજારો શત્રુઓનો ઘાણ કાઢયો અને છેવટે તેઓ લડતા લડતા એકેએક ત્યાં જ મરાયા.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects