न.
[ સં. થર્મોમિટર ]
ઉષ્ણતા માપવાનું પારાવાળું કાચનું યંત્ર; શીતોષ્ણામાપક યંત્ર. તેમાં એક છેડે પારો રહે એવી ગોળ કુલ્લી અને ઉપર બંઘ મોટી લાંબી નળી હોય છે. નળી ઉપર આંકડા માંડેલા હોય છે. તેથી ગરમીની વધઘટ સમજાય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.