ન○
હાથઘંટીનું પાયાવાળું ઊભી કિનારીવાળું ગોળાકાર મંડાણ કે માંચો કે જેની કિનારના અંદરના ખચકામાં દળાતો લોટ પડ્યા કરે. (૨) કોશના મંડાણનું જેમાં પાણી ઠલવાય તે ખામણું. (૩) જેમાં રસ પડે તેવો ચિચોડાનો ભાગ. (૪) ગોખલા કે બારી નીચેનો બહાર નીકળતો ચણતરનો ભાગ. (૫) ઝાડનું ખામણું, ક્યારો
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.