पुं.
[ સં. ]
શરીરના દુખાવાવાળો તાવ; ટૂંટિયું; રંગીલું. વાત અને શ્લેષ્મના પ્રકોપથી એક જાતના વાયરાની પેઠે આ તાવ આવે છે અને બાળકો તથા વૃદ્ધોને વધારે ત્રાસ આપે છે. તેમાં શરીરને ખૂબ માર પડ્યો હોય તેમ બધાં હાડકાં અને સાંધામાં વેદના થાય છે. બધાં અંગોમાં વારાફરતી રતવા જેવો લાલ રંગનો સોજો ફરતો ફરે છે અને તે તે ભાગના સાંધાઓમાં શૂલ આવે છે. સળેખમ, ખાંસી વગેરે થાય છે. આ વ્યાધિ પોતાની મેળે જ ચોથે કે આઠમે દિવસે મટી જાય છે, પણ સાંધાઓ ઘણા દિવસ સુધી દુઃખે છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં