पुं.
( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ; અર્ણ. આ છંદ ૩૦ વર્ણનો એક દંડક છે, માટે વર્ણદંડક કહેવાય છે. તેના દરેક ચરણમાં નગણ, નગણ અને આઠ રગણ મળી ત્રીશ અક્ષર હોય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં