पुं.
[ સં. દંડખેદિન્ ]
રાજ્યથી દંડાયેલ કષ્ટ ભોગવતો મનુષ્ય; દંડથી દુઃખી વ્યક્તિ. પ્રાચીન કાળમાં ભિન્ન ભિન્ન અપરાધોને માટે હાથ પગ કાપવામાં આવતા, અંગ જલાવવામાં આવતું. આથી દંડિત માણસ ઘણા દિવસો સુધી કષ્ટ ભોગવતો. કૌટિલ્યે આવી વ્યક્તિઓના કષ્ટનો ઉપાય કરવાની વ્યવસ્થા કરી હતી.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.