पुं.
એક જાતની કસરત; બે હાથ અને બે પગ ઉપર શરીર લાંબું ટેકવી ખભાથી નીચું નમી બે ખભા વચ્ચેથી ઉપર નીચે શરીર કાઢવાની ક્રિયા. લગભગ અર્ધ દંડના જેવી ક્રિયા આ દંડમાં કરવાની હોય છે. તેથી ખભા, હાથ અને છાતી મજબૂત થાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.