વિ○
ચતુર, હોશિયાર, કુશળ, નિપુણ, કાબેલ, પ્રવીણ. (૨) ડાહ્યું, શાણું. (૩) પું○ પૌરાણિક માન્યતા પ્રમાણે એક પ્રજાપતિ. (સંજ્ઞા.) (૪) જમણું, (‘ડાબું’ થી ઊલટું). (૫) પૂર્વમાં મોઢું રાખી ઊભાં રહેતાં જમણી બાજુનું. (૬) (લા.) સ્ત્રી○ એ રીતની જમણી બાજુની દિશા. (૭) પું○ ભારતવર્ષ અને ભારતનો મહારાષ્ટ્, કર્ણાટક, આંધ્ર, કેરલ અને તામિલનાડુનો વિંધ્ય પર્વતની દક્ષિણ દિશાનો સમગ્ર પ્રદેશ. (૮) (લા.) મહારાષ્ટ્રનો પ્રદેશ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.