न.
[ સં. ]
( જૈન ) એ નામનું એક જાતનું મોહનીય કર્મ. સતનું ભાન ભુલાવનાર કર્મને મોહનીય કર્મ કહે છે. તેના દર્શનમોહનીય ને ચારિત્રમોહનીય એવા બે ભેદ છે. દર્શનમોહનીયના સમકીતમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય એવા ત્રણ ભેદ છે અને ચારિત્રમોહનીયના ક્રોધ, માન, માયા, લોભ વગેરે મળી પચીશ ભેદ છે. સમકીત એટલે શુદ્ધ જ્ઞાનમાં મૂંઝાવનાર કર્મને દર્શનમોહનીયકર્મ કહે છે અને ચારિત્રને અટકાવનાર કર્મને ચારિત્રમોહનીય કર્મ કહે છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.