ન○
તત્ત્વજ્ઞાન વિચારણાનું તે તે શાસ્ત્ર (જેવાં કે ‘સાંખ્ય’, ‘યોગ’, ‘ન્યાય’, ‘વૈશેષિક’, ‘પૂર્વમીમાંસા’, ‘ઉત્તરમીમાંસા’ એ ‘છ’ દર્શન ઉપરાંત ‘ચાવાર્ક’, ‘બૌદ્ધ’, ‘જૈન’ વગેરે), ‘મેટાફિઝિક્સ’ (ન○દે○)
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.