स्त्री.
[ સં. ]
( જ્યોતિષ ) ચંદ્ર પોતાની લગભગ એક જ બાજુ પૃથ્વી તરફ રાખે છે, તેથી કોઈ વખત ચંદ્રની જરા પૂર્વ તરફની તો કોઈ વખત જરા પશ્ચિમ તરફની બાજુ વધારે દેખાય તેવી અવસ્થા.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં