દર્શનાવરણીય કર્મ

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

[ સં. દર્શન ( શ્રદ્ધા ) + આવરણ ( ઢાંકણ ) + ઈય ( લગતું ) + કર્મન્ ( કર્મ ) ]

અર્થ :

( જૈન ) આત્માની દર્શનશક્તિને દબાવનાર કર્મ; જેનાથી દર્શન એટલે સામાન્ય બોધ અવરાય તે કર્મ; જૈન ધર્મમાં શ્રદ્ધા, વિશ્વાસ કે સમકિત ઢાંકનાર કર્મ; ઇંદ્રિયોથી ને આત્માથી જોવાતા વિષયને રોકે તે કર્મ. નિદ્રા આવવી, આંધળાપણું, બહેરાપણું વગેરે આ કર્મનાં ફળ ગણાય છે. આ કર્મના નવ ભેદ છે: ચક્ષુર્દર્શનાવરણીય, અચક્ષુર્દર્શનાવરણીય, અવધિદર્શનાવરણીય, કેવલદર્શનાવરણીય, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને સ્ત્યાનગૃદ્ધિ.

Showing Results from :
Other Results :

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

શુક્રવાર

3

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects