દશાંગધૂપ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

દશ ઉત્તમ ચીજોની મેળવણીથી બનાવેલો એક પ્રકારનો ધૂપ; પૂજામાં સુગંધ નિમિત્તે બાળવાનો દશ સુંગધી દ્રવ્યોનો બનેલો એક જાતનો ધૂપ. આ ધૂપ ધણી રીતે જુદાં જુદાં દ્રવ્યોનો બને છે. એક રીતે પ્રમાણે શિલારસ, ગૂગળ, ચંદન, જટામાંસી. લોબાન, રાળ, વાળો, નખ, ભીમસેની કપૂર અને કસ્તૂરી એ દશ દ્રવ્યનો બને છે. બીજી રીત પ્રમાણે મધ, નાગરમોથ, ઘી, ચંદન, ગૂગળ, અગર, શિલાજિત, સલઈનો ધૂપ, ગોળ અને પીળા સરસવ એ દશ દ્રવ્યો લેવાય છે. ત્રીજી રીત પ્રમાણે ગૂગળ, ગંધક, ચંદન, જટામાંસી, શતાવરી, સજી, વાળો, ઘી કપૂર, અને કસ્તૂરી એ દશ દ્રવ્યો લેવાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects