पुं.
( વૈઘક ) દશ ઔષધિઓથી બનાવેલો કલ્ક. આ લેપ વિસર્પ એટલે રતવામાં દાહશામક તરીકે ઉપયોગી છે. હરકોઈ સોજા ઉપર પાણીમાં વાટી લીલાસૂકું ચોપડવાથી સોજો ઊતરી જાય છે. આ લેપ બનાવવામાં સરસડાની છાલ, જેઠીમધ, રતાંજળી, એલચી, જટામાંસી, હળદર, દારૂહળદર, કઠ, વાળો અને તગર એ દશ વસ્તુઓ વપરાય છે. કોઈ એલચીને બદલે લોદર વાપરનાનું કહે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.