स्त्री.
[ પ્રા. ]
( જૈન ) દશ દશક એટલે સો દિવસનું અભિગ્રહ તપ. તેમાં એકેક દિવસ અથવા દશ દશ દિવસે અકેક દાત એટલે ધાર અન્નપાણીની વધારતાં એક દાતથી દશ દાત સુધી અન્નપાણીની લઈ શકાય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.