પું○
બક્ષિશપત્ર; દાનનું લખાણ. પ્રાચીન કાળમાં તાંબાના પતરા વગેરે ઉપર દાનપત્ર કોતરાતું હતું. ઘણા રાજાનાં આવાં દાનપત્ર મળે છે અને તે ઉપરથી ઘણી ઐતિહાસિક બાબતોનો પત્તો લાગે છે
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.