पुं.
એક જાતનો છોડ. આ ભાજીનો રોપો વેંત દોઢ વેંત લાંબો જમીન ઉપર પથરાયેલો હોય છે. તેનાં પાન શુમારે દોઢ-આંગળ લાંબાં, ત્રણેક આંગળ પહોળાં અને જાડાં હોય છે. ડીંટનો સ્વાદ લૂણીની ભાજીના જેવો હોય છે. તેનું શાક થાય છે. સમુદ્ર કાંઠે થાય છે તેથી આ ભાજી ખારી છે. એને બાફીને રાયતું અને તેનાં ભજિયાં પણ કરે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.