पुं.
( સંગીત ) એક સંપૂર્ણ જાતિ રાગ. તેમાં સાતે સ્વર આવે છે. રિ કોમળ અને મ તીવ્ર છે. તેનો ગ્રહસ્વર સા, વાદી સ્વર પ, ન્યાસ સ્વર સા છે. તે ગાવાનો સમય દિવસનો ચોથો પહોર છે. તે વીર, અદ્ભૂત અને શૃંગારરસ ઉત્પન્ન કરે છે. તે ગંભીર પ્રકૃતિવાળો છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.