पुं.
એ નામની એક વનસ્પતિ. તેનો વેલો ઝાડ અને વાડો ઉપર ચડે છે. તેનાં ફૂલ લીલાશ પડતાં ધોળાં હોય છે. તેની શિંગ બેથી ચાર ઇંચ લાંબી થાય છે. તેનાં મૂળને દૂધમાં વાટી રતવા ઉપર ચોપડાય છે. કાચી શિંગનું અથાણું થાય છે અને તે અથાણું વાતહર મનાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.