स्त्री.
[ સં. ]
જતૂકાશરીરની ઉપરની બાજુ ઉપર ત્રિકોણકંટકની પછવાડે આવેલી એ નામની આડી ખાઈ. આ ખાઈને દરેક છેડે એક એક છિદ્ર આવેલું છે, જે દૃષ્ટિનાડીરંધ્ર તરીકે ઓળખાય છે. આ ખાઈમાં બંને દૃષ્ટિનાડીઓને જોડનાર તંતુઓ રહેલા છે. જ્યારે બાજુ ઉપરનાં બે છિદ્રો દ્વારા દૃષ્ટિનાડીઓ આંખ તરફ જાય છે. તેની પછવાડે પોષણિકા ગ્રંથિને રહેવા માટેનો પોષણિકાખાત આવેલો છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં