સ્ત્રી○
અશોકકાલીન બ્રાહ્મી લિપિમાંથી નવમી, દશમી સદીમાં વિકસી આવેલી માથાં બાંધેલા વર્ણોવાળી લિપિ, બાળબોધ લિપિ (એના જૈન અને બ્રાહ્મણી એવા બે મરોડ હતા; આજે મરાઠી અને હિંદી એવા બે મરોડ હજી છે, જેનું સ્થાન મરાઠી મરોડ લેતો જાય છે.)
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.