न.
[ ફા. ]
( જરથોસ્તી ) દખમું; મડદાં ઠેકાણે પાડવાનું સ્થાન; પારસીઓનાં શબને અવલમંજલ પહોંચાડવાનું સ્થળ. આ સ્થળ કૂવા જેવું જાળીદાર હોય છે. તેના બારણાથી કેટલેક છેટે ઠાઠડી જમીન ઉપર મૂકી શબને ખુલ્લું મૂકવામાં આવે છે. ગીધ વગેરે પક્ષીઓ તેનું માંસ ખાઈ ગયા પછી હાડપિંજર એક ઊંડા કૂવામાં નાખવામાં આવે છે. ત્યાં તે ગળી માટી થઈ જાય છે. ઈરાનીઓની શબને ઠેકાણે માડવાની આ રીત ઘણી જૂની છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.