पुं.
[ સં. ]
( જૈન ) કર્મદલનો વિશિષ્ટ સંબંધ; કાર્માણ સ્કંધરૂપ પુદ્ગલ દ્રવ્યમાં આત્માની સાથે સંબંધ થવાની શક્તિ. આત્માના યોગ તથા કષાયરૂપ પરિણામ એ દ્રવ્યબંધનું નિમિત્ત કારણ છે. બંધ થવાના પૂર્વ ક્ષણમાં બંધ થવાના સન્મુખ કાર્માણ સ્કંધને દ્રવ્યબંધનું ઉપાદાન કારણ કહે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.