ધંધોલ

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

અર્થ :

હલાવવું તે; ઢંઢોળવું તે. સંસ્કૃત વ્રુ ધાતુ ઉપરથી થયેલા પ્રાકૃત વોલ્લ મૂળમાં લ્લ ઉમેરાયો છે. તે જ ક્ષેપક લ રૂપે સંસ્કૃત ધૂ ધાતુમાં ઉમેરાઈ આદ્ય અક્ષર દ્વિર્ભાવ પામી માત્રા મર્યાદા જાળવવા દિર્ઘ સ્વરને બદલે અંતે ઓ મુકાઈ જૂની ગુજરાતીમાં ધંધોલ મૂળ નિપજ્યું છે. હાલ ભળતા સ્થાનમાં પલટાવવાથી ઢંઢોળ બોલાય છે. દ્વિર્ભાવ અતિશય બતાવવાને અર્થે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects