पुं.
[ સં. ધર્મકૃત્ ]
વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. તે ધર્માધર્મથી રહિત છે, છતાં ધર્મની મર્યાદા સ્થાપન કરવા માટે ધર્મ જ કરે છે, તેથી ધર્મકૃત કહેવાય છે. વળી તે ધર્મને કરનારા હોવાથી, વળી ધર્મ એ જ તેમની સાકાર મૂર્તિ છે, પુનઃ ધર્મની રક્ષા કરવા માટે સુગણ સાકાર અવતારો ધારણ કરનારા પણ પોતે હોવાથી વિષ્ણુ ધર્મકૃત કહેવાય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં