स्त्री.
( જરથોસ્તી ) સુગંધીદાર પદાર્થ આપવાની અથવા વહેંચવાની ક્રિયા. પારસીઓમાં તેને મિરંગે બ્યૂઇદાદન કહે છે. તે ઉઠમણાની ક્રિયાનો એક ભાગ છે. તેમાં જાજમ ઉપર સુગંધીદાર ફૂલ, ગુલાબજળ વગેરે પદાર્થો મૂકવામાં આવે છે અને ક્રિયા થઈ રહ્યા બાદ આવેલા માણસોમાં તે ફૂલ વહેંચવામાં આવે છે અને તેઓના ઉપર ગુલાબજળ છાંટવામાં આવે છે. વળી ક્રિયા દરમિયાન સુખડ તથા અગર જેવાં સુંગધિત લાકડાં તથા લોબાન જેવા સુગંધીદાર પદાર્થ બાળવામાં આવે છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.