ન○
અવાજને લગતું શાસ્ત્ર, ‘ઍકૉસ્ટિક્સ’, ‘એકાઉસ્ટિક્સ’ (પો○ગો○, ન○મૂ○શા○). (૨) સ્વર વ્યંજનોના ઉચ્ચારણને લગતી વિદ્યાશાખા, ‘ફોનોલૉજી’, ‘ફોનેટિક્સ’
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.