स्त्री.
ગોમંડળ પરિક્રમ નામના મુસાફરીના અહેવાલના પુસ્તકનાં એ નામનાં મુસાફરીના અહેવાલના પુસ્તકનાં એ નામનાં લેખક. તે ગોંડલના મહારાજા શ્રી ભગવતસિંહજીનાં સુશિક્ષિત અને વિદ્યાવિલાસી રાણી હતાં. રાજકોટમાં મળેલી ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદના સત્કાર મંડળનાં તેઓ પ્રમુખ હતાં.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.