न.
[ સં. નંદગ્રામ ]
મથુરાથી ચૌદ ગાઉ દૂર આવેલું વૃંદાવનનું એ નામનું એક ગામ. ત્યાં નંદગોપ રહેતો હતો. તે વૈષ્ણવોનું યાત્રાનું ધામ છે. ત્યાંના માન સરોવર ઉપર ઉદ્ધવજી સાથે વલ્લભાચાર્ય છ માસ સુધી રહ્યા હતા.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ