पुं.
[ સં. ]
આંખનો એક રોગ. તેમાં આંખો નોળિયાની માફક ચળકવા લાગે છે અને ચીજો રંગબેરંગી દેખાય છે. આ રોગ મટાડવા વજ, નસોતર, ચંદન, કરિયાતું, કડવો લીમડો, હળદર અને અરડૂસીનો કાઢો કરી આપવો. પિત્તવર્ધક પદાર્થોનું સેવન કરવું નહિ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.