पुं.
[ સં. નક્ષત્ર + ગંડાત ( તિથિ, નક્ષત્ર વગેરેનો એક સમય ) ]
( જ્યોતિષ ) નક્ષત્રોની અંતની બે ઘડી. અશ્વિની નક્ષત્રથી નવમું નક્ષત્ર અશ્લેષા આવે, અશ્લેષાથી નવમું જયેષ્ઠા અને જયેષ્ઠાથી નવમું રેવતી નક્ષત્ર, એ નક્ષત્રોની અંતની બે ઘડી નક્ષત્રગંડાંત કહેવાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.