न.
[ સં. નક્ષત્ર ( તારાપુંજ ) + પરિ ( ચોતરફ ) + ક્રમણ ( જવું તે ) ]
ગ્રહ એક નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારથી આકાશનો એક આંટો મારી ફરીને તેજ નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યાંસુધીનો વખત.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.