નક્ષત્રબાહુલ્ય

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ સં. નક્ષત્ર ( તારાઓનો સમૂહ ) + બાહુલ્ય ( વધારેપણું ) ]

અર્થ :

ગણક તારો; `મલ્ટિપલ સ્ટાર.` આવો તારો નરી આંખે એક જ દેખાય. પણ દૂરદર્શક યંત્રથી ઘણા તારા દેખાય છે. ગણા તારાઓ બહુ જ એકબીજા નજીક હોય છે. તેથી ઘણે દૂરથી એક નક્ષત્ર જેવા લાગે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects