નતકાલાંશ

વ્યાકરણ :

પું○

વ્યુત્પત્તિ :

અર્થ :

આકાશીય પદાર્થને ધ્રુવ સાથે જોડનાર મહાવૃત્ત અને ઇષ્ટ સ્થળના યામ્યોત્તરવૃત્ત વચ્ચેનો ખૂણો. (ખગોળ.) (૨) પૂર્વ તરફ મધ્યાહ્ન બિંદુમાં આવવાને સૂર્યને જેટલો સમય લાગે તથા મધ્યાહ્નબિંદુથી પશ્ચિમ તરફ જેટલો સમય લાગે તેટલો સમય. (જ્યો.)

Showing Results from :
Other Results :

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects