पुं.
( પિંગળ ) સંકીર્ણ વર્ગનો એક વિષમવૃત્ત વર્ણમેળ છંદ. તેના પહેલા ચરણમાં મગણ, ભગણ, નગણ, લઘુ અને ગુરુ એમ અગિયાર, બીજા ચરણમાં સગણ, તગણ, નગણ અને સગણ એમ બાર અક્ષર, ત્રીજા ચરણમાં નગણ, યગણ, બે નગણ અને ગુરુ એમ તેર અક્ષર અને ચોથા ચરણમાં ભગણ, બે નગણ અને સગણ એમ બાર અક્ષર હોય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.