पुं.
[ સં. ]
( ગણિત ) નતાંશનો સ્પર્શક. હરિહર ભટ્ટ લખે છે કેઃ સપાટ જમીન ઉપર એક લાકડી સીધી ઊભી ખોડો અને જ્યારે સૂર્યના તાપમાં તેની છાયા યામ્યોત્તરરેખા ઉપર પડે, ત્યારે તે છાયાની લંબાઇ અને જમીનની બહાર રહેલી લાકડીની લંબાઇ માપો. છાયાની લંબાઈને ૧૦૦૦થી ગુણીને, જમીન બહાર રહેલી લાકડીની લંબાઈથી ભાગો, જે આવે તેને નતાંશસ્પર્શક કહો. તે અક્ષાંશ કાઢવામાં ઉપયોગી છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.