पुं.
[ સં. ]
અંતર્ગોળ કાચવાળો અરીસો. તેની નાભિથી પદાર્થ જેમ જેમ દૂર જાય તેમ તેમ તેનું પ્રતિબિંબ નાનું થતું જાય અને તે ઊંધું અને પડદા ઉપર ઝીલી શકાય તેવું હોય છે; પરંતુ પદાર્થ જ્યારે બરોબર નાભિ ઉપર આવે ત્યારે પ્રતિબિંબ અનંતતામાં ફેલાઈ જાય છે. નાભિ અને અરીસાના તળિયાના વચલા બિંદુ વચ્ચે પદાર્થને રાખતાં પ્રતિબિંબ ઊભું, મોટું અને પડદા ઉપર ન ઝીલી શકાય તેવું થાય છે. પદાર્થને અરીસાની તદ્દન પાસે રાખીએ તો પ્રતિબિંબ ઊભું સરખા માપનું બને છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.