न.
અંતર્ગોળ કાચની તકતી. આ કાચમાં પદાર્થનું પ્રતિબિંબ હમેશ પડદા ઉપર ન ઝીલી શકાય તેવું હોય છે. પદાર્થ જેમ જેમ કાચની નજીક આવે તેમ તેમ તેનું પ્રતિબિંબ મોટું અને મોટું થતું જાય છે અને છેવટે જ્યારે પદાર્થ તદ્દન પાસે આવે ત્યારે તેનું પ્રતિબિંબ પદાર્થના જેટલા જ માપનું આવે છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.