पुं.
( વૈદ્યક ) વાયુના કોપથી પેટનું ફૂલવું તે; આધ્માન; આફરો; વાતોદર. તેમાં આંતરડામાં વાયુ એકઠો થાય, પેટ ફૂલીને ચડી આવે અને તેના ઉપર આંગળાંથી ટકોર મારતાં ઢોલની પેઠે અવાજ થાય. વખતે વાયુ એટલો બધો એકઠો થાય કે પેટમાં જળંદર થયું હોય એવું તે ઊપસેલું લાગે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.