स्त्री.
તંત્ર પ્રમાણે નવ જાતની સ્ત્રી. તેને ચક્રપૂજાને લીધે બહુ જ પવિત્ર માનવામાં આવે છે. સ્ત્રીની નવ જાતઃ નટી, કાપાલિકી, વેશ્યા, ધોબણ, વાળંદિયાણી, બ્રાહ્મણી, શૂદ્રા, ગોવાલણ અને માલણ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ