स्त्री.
એ નામની એક પુરાતની તોપ. તેની ઉપર પહેલાં ત્રણ પંક્તિઓ લખેલી છે, જેની મતલબ એવી છે કે, આ તોપ અજગરની માફક માત્ર મોઢું ધરાવતી નથી, બલ્કે પોતાના મુખથી વીજળીના તણખા કાઢનારી છે. પોતાના એક અવાજથી શત્રુનું ભાગ્ય પોતાના ધુમાડાની માફક કાળું કરી દે છે. કિલ્લા ફતેહ કરવાના કારણે એનું નામ નસરતજંગ રાખ્યું છે. બાદશાહ રણજિતસિંગ બહાદુરના સમયમાં તોપસરદાર જ્વાળાસિંગની દેખરેખ નીચે તેનો બનાવનાર રાયસિંગ તોપસાઝ હતો અને વિક્રમ સંવત ૧૮૮૭માં તે પૂરી થઈ છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.