નસરતબાન

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

અર્થ :

એ નામની એક પુરાતની તોપ. તેમાં અરબી ભાષામાં કોતરેલું છે કે, શ્રી અકાલ પુરકાજીની કૃપાએ, મહારાજા રણજિતસિગ બહાદુર દામ મુલ્કો હુ વ સલ્તનકુ શ્રી મહારાજાસાહેબાધિરાજ, આ નસરતબાન નામક તોપ, પવિત્ર હુકમથી મુતાબિક વિક્રમી સન ૧૮૮૭માં અરસ્તુએ ફિતરત, ફલાતુને ફિતનત મેરસ્યો શેવાલિયર જનરલ કોર્ટ સાહેબ બહાદુરે તૈયાર કરાવી છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects