નાકું

વ્યાકરણ :

ન○

વ્યુત્પત્તિ :

અર્થ :

(લા.) કોઈ પણ વસ્તુના છેડા નજીકનું નાનું છિદ્ર. (૨) બટન કે બોરિયાં ભરાવવાનું કાણું, કાચ. (૩) ગલી કે રસ્તાનો આરંભ થતો હોય તે સ્થાન. (૪) એકથી વધુ રસ્તા મળતા હોય તેવું સ્થાન. (૫) ગામ કે નગરની ભાગોળે આવેલું જકાતી થાણું, ‘ટૉલસ્ટેશન’

Showing Results from :
Other Results :

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects