न.
[ સં. નાક્ષત્ર ( નાક્ષત્રનું ) + સૌર ( સૂર્યનું ) + વર્ષ ( વરસ )]
રેવતીથી સૂર્ય નીકળ્યા પછી ફરીથી ત્યાં આવી પહોચતાં લાગતો સમય; ૩૬૫ દિવસ, ૧૫ ઘડી અને ૨૩ પળ જેટલો વખત.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.