स्त्री.
( વૈદ્યક ) એક પ્રકારની ઔષધીય બનાવટ. પારો, વછનાગ, ગંધક, સીસાની ભસ્મ અને મરી આદુના રસમાં ખરલ કરી તેની ગોળી કરાય છે. તે વાતારોગ, વિષમજ્વર, કફ, અજીર્ણ અને આફરો મટાડનાર મનાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.